preloader-matrix

Mindwhiz

8,9,10 February, 2024 | 08:30 - 10:00 PM

Mindwhiz Presents, SMART MEMORY MASTER CLASS

Date & Time

8,9,10 February, 2024 | 08:30 - 10:00 PM

About the event

૯ થી ૨૦ વર્ષની વયના બાળકો માટે:
(1) શું તમારા બાળક ની યાદશક્તી નબળી છે ?
(2) શું આપના બાળક ને પરિક્ષામા ઓછા માર્ક્સ આવે છે?
(3) શું તમારૂ બાળક મોબાઈલ / ટીવી નો વધુ ઉપયોગ કરે છે?
(4) શું તમારૂ બાળક તમારી વાત માનતું નથી?
(5) શું તમારા બાળક નો સ્વભાવ જિદ્દી અને ગુસ્સા વાળો છે ?
(6) શું તમારા બાળક મા આત્મવિશ્વાસ કે એકાગ્રતાનો અભાવ છે?
(7) શું તમારૂ બાળક તમારી સાથે વારંવાર ખોટું બોલે છે ?
.
જો આમાના કોઇ પ્રશ્ન નો જવાબ “હા” હોય તો તમારા બાળક ને આ સ્માર્ટ મેમરી માસ્ટર કલાસ કરાવવો જ જોઇયે.
.
સ્માર્ટ મેમરી માસ્ટર કલાસમાં જોડાવા માટે માત્ર 99 રૂપિયામાં 3 દિવસનો પ્રેક્ટિકલ ઓનલાઇન વર્કશોપ
.
👉🏼 આ વર્કશોપ બાળક અને તેમના માતા-પિતા માટે ફરજીયાત છે.

Mr. Mehul Shihora
(Founder: Mindwhiz)

Pass

“You are a Winner by Birth and we give ensure that you will remain a Winner.”
“તમે જન્મથી વિજેતાછો અને અમે ખાતરી આપીએ છીએ કે તમે વિજેતા રહેશો.”

Learn SMART MEMORY MASTER CLASS.

Mr. Mehul Shihora
(Founder: Mindwhiz)

Ticket type Price
Paid Registration Fees
₹99
Total ₹99

Share this event

Scroll to Top